Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૦૪/૧/૨૦૧ થી તા.૧૦/૧/૨૦૧

પ્રેસનોટ

એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય દ્વારા ગેર કાયદેસર કતલખાને લઇ જતાં બળદો સાથે એક આરોપીની કરેલ ધરપકડ

 

 

                  અમદાવાદ જીલ્લા કાર્યક્ષેત્ર વિસ્તારમાં જીલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ ગેરકાયદેસર પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ રાખવા તથા ગુન્હાઓ શોધી કાઢવા માટે જીલ્લા પોલીસ અધિ.શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ એસ.ઓ.જી. પો.સ.ઇ. શ્રી બી.બી.ગોયલ તથા વી.એમ.કોલાદરા નાઓને સુચના તથા માર્ગદર્શન આપેલ જેઓની સીધી દેખરેખ હેઠળ એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય દ્વારા ધોળકા ટાઉન ખાતેથી આરોપી અયુબભાઇ પીરભાઇ હાજી નાઓને મેક્સ પીકઅપ ગાડી નં.જી.જે.૧૩ એક્સ ૬૮૩ માં બળદો નંગ – ૨ તથા તેના મકાનની પાછળ ઓરડીમાંથી બળદ નંગ – ૨ કુલ બળદ નંગ – ૪ કિ.રૂ.૨૦,૦૦૦/- ના કતલખાને પીકઅપ ગાડીમાં લઇ જતાં પીકઅપની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે

વિરમગામ મુકામેથી ક્રિકેટ સટ્ટો રમતા ચાર ઇસમોની કરેલ ધરપકડ

 

            તેમજ વિરમગામ મુકામેથી આરોપી મોહંમદજુબેર ગુલામરસુલ મંડલી + ૩ ને હાલમાં ઓસ્ટ્રેલીયામાં ચાલી રહેલ લીગ ક્રિકેટ મેચ ઉપર હારજીતનો જુગાર રમી રમાડતાં ક્રિકટે સટ્ટાનુ સાહિત્ય તથા ટી.વી. સેટઅપ બોક્ષ સાથે તેમજ મોબાઇલ ફોન નંગ – ૭ તથા રોકડ રકમ રૂ.૨,૦૪૦/- મળી કુલ કિ.રૂ.૧૭,૦૪૦/- ના મુદામાલ સાથે ચાર આરોપીઓની વિરમગામ ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત ઇસમો વિરૂધ્ધમાં આગળની કાર્યવાહિ ચાલુ છે.              

          

                                   આમ અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં એસ.ઓ.જી. ધ્વારા વીક દરમ્યાન ઉકત સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                          (નિર્લિપ્ત રાય)

                                            પોલીસ અધિક્ષક

                                      અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 11-01-2016