Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

ડિસક્લેઇમર
Rating :  Star Star Star Star Star   

ગુજરાત સરકારના આ વિભાગે જાહેર જનતાને સરળ રીતે જાણકારી મળી રહે તે હેતુથી આ વેબસાઇટ વિકસાવી છે. આ પ્રકારની સેવા એવી બાબત છે, જે સતત વિકાસ હેઠળ હોય છે. વેબસાઇટમાં આવેલી તમામ માહિતીમાં ચોકસાઇ અને ખરાપણા માટે પ્રયાસો કરવામાં આવેલ છે, તેમ છતાં તેમાં કોઇ ત્રૂટિ હોઇ શકે છે. આ બાબતે આપના કોઇ પ્રશ્નો હોય તો અમારા વેબમાસ્ટરનો સંપર્ક કરવા વિનંતી છે. આ સાઇટને સતત અદ્યતન રાખવા માટે અને અમારા ધ્યાનમાં લાવવામાં આવતી ભૂલોને સુધારવા માટે અમે તમામ પ્રયત્નો કરીશું.

આ સાઇટના ડોક્યુમેન્ટસમાં અન્ય લોકો અને ખાનગી સંસ્થાઓએ બનાવેલી અને નિભાવેલી માહિતીના હાઇપર ટેક્સ્ટના પોઇન્ટર છે. બહારથી મળેલી માહિતીની ચોકસાઇ, સંગતતા, સમયબદ્વતા અથવા સંપૂર્ણતા અંગે અમારું કોઇ નિયત્રંણ હોતુ નથી અથવા અમે એવી કોઇ બાંહેધરી આપતા નથી, એ બાબતનો આપનો ખ્યાલ રહે. વધુમાં, હાઇપર ટેક્સ્ટમાંની ચોક્ક્સ કોઇ બાબતના પોઇન્ટરનો સમાવેશ, તેનું મહત્વ દર્શાવવાના ઇરાદે કરેલ નથી અથવા સંદર્ભના લેખકે કે સંદર્ભ જેમાં રાખેલ હોય, તે સાઇટ ચલાવતી સંસ્થાએ દર્શાવેલ કોઇ અભિપ્રાય અથવા આપેલ કોઇ પ્રોડકટ અથવા સેવાનું સમર્થન કરવાનો પણ કોઇ ઇરાદો નથી.

આ વેબસાઇટનું સાહિત્ય માત્ર માહિતીપ્રદ છે અને તે જાહેર જનતાના લાભ માટે છે. તેમ છતાં તેમાંથી કોઇ કાનૂની હક અથવા જવાબદારી ઉપસ્થિત થતી નથી. માહિતીના ખરાપણા અને કાર્યપદ્ધતિ અંગે ઘટતી તમામ કાળજી લેવામાં આવેલ હોવા છતાં કોઇ શરતચૂક અથવા ટાઈપિંગની કોઈ ભૂલ બદલ આ વિભાગ જવાબદાર નથી. કોઇ માહિતી સાચી નથી અથવા તેમાં સુધારાની જરૂર છે એવું આપને જણાય તો, તેના ઉપાયાત્મક પગલાં માટેના આપના મંતવ્યો સંબંધિત અધિકારીઓને લખી શકો છો. આ વેબસાઇટના પત્રકો/નમૂનાઓ (પી.ડી.એફ. ફાઇલ) સોફ્ટ કોપી અને હાર્ડ કોપી એમ બન્નેમાંથી લેવામાં આવેલ છે. કન્વર્ઝન વખતે અમુક ડોકયુમેન્ટના ફોર્મેટિંગ બદલાઇ જાય અથવા ખોવાઇ જાય તેવું બની શકે છે. ક્ન્વર્ઝનથી ઊભી થતી ભૂલચૂક સુધારવા માટે પૂરતા પ્રયાસ કરેલ છે. તેમ છતાં, તેમાં હજુ પણ કોઇ ભૂલચૂક હોઇ શકે છે. આ બાબતે આપના કોઇ પ્રશ્નો હોય તો અસલ ડોક્યુમેન્ટની ફોટોકોપીનો સંદર્ભ લેવા અથવા તો વેબમાસ્ટરનો સંપર્ક કરવા વિનંતી છે. બીજી સાઇટ્સ અને થર્ડ પાર્ટી કન્ટેન્ટ પ્રોવાઇડર પૂરતી મર્યાદિત ન હોય તેવી સાઇટ્સ અહીં બતાવવામાં આવતી સાઇટ્સ કરતા જુદી જુદી વ્યક્તિગત નીતિઓ અને પદ્ધતિ ધરાવતી હોય છે. લિંક કરેલી સાઇટ્સની નીતિ અથવા પદ્ધતિઓ અંગે અમારી કોઇ જ જવાબદારી નથી અને તેવી સાઇટ્સથી જાણકારી કેળવવા માટે આપને પ્રોત્સાહન આપીએ છીએ.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ