Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

જિલ્લાનો ઈતિહાસ
Rating :  Star Star Star Star Star   

જિલ્લાનો ઈતિહાસ

વર્ષ-૧૯૪૧માં અમદાવાદ જિલ્લામાં બે ડિવિઝન હતા. એક ઉત્ત૨ ડિવિઝન અને બીજું દક્ષિણ ડિવિઝન હતુ. જેમાં કુલ -૧૩ પોલીસ સ્ટેશનનો સમાવેશ થતો હતો. જેની વિગત ડિવિઝન વાઇઝ નીચે મુજબ છે. 

ક્રમ

ઉત્ત૨ ડિવિઝન

ક્રમ

દક્ષિણ ડિવિઝન

વીરમગામ પોલીસ સ્ટેશન

સાણંદ પોલીસ સ્ટેશન

માંડલ પોલીસ સ્ટેશન

ધોળકા પોલીસ સ્ટેશન

દેત્રોજ પોલીસ સ્ટેશન

બાવળા પોલીસ સ્ટેશન

હ૨સોલ પોલીસ સ્ટેશન

ધંધુકા પોલીસ સ્ટેશન

મોડાસા પોલીસ સ્ટેશન

ધોલેરા પોલીસ સ્ટેશન

પ્રાંતીજ પોલીસ સ્ટેશન

રાણપુ૨ પોલીસ સ્ટેશન

 

 

ધોધા પોલીસ સ્ટેશન

તા.૬-૯-૧૯૫૦ થી અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યિ તરીકે વિભાગ થતાં અમદાવાદ ગ્રામ્યુ જિલ્લા.નું અસ્તિત્વ. થયું. જેમાં નીચે મુજબનાં પોલીસ સ્ટે્શનોનું અસ્તિત્વા થયેલું છે. તે દરમિયાન કચેરી હેડ ક્વાર્ટર સૈજપુર ખાતે હતું.    ત્યાર બાદ ૧૯૭૫માં જિલ્લાનું હેડ ક્વાર્ટર ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યું. ત્યારે જિલ્લામાં નીચે મુજબના પોલીસ   સ્ટેશનો હતાં. 

સાણંદ

૧૧

ધોળકા

સ૨ખેજ

૧૨

બાવળા

અડાલજ

૧૩

અસલાલી

ડભોડા

૧૪

કુંજાડ

પેથાપુ૨

૧૫

દહેગામ

વીરમગામ ટાઉન

૧૬

ધંધુકા

વીરમગામ રૂ૨લ

૧૭

ધોલેરા

દેત્રોજ

૧૮

રાણપુ૨

વિઠલાપુ૨

૧૯

બ૨વાળા

૧૦

માંડલ

૨૦

કોઠ

 

 

ઉક્ત મુજબ જે તે વખતે જિલ્લામાં નીચે મુજબનું મહેકમ હતું.  

 

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાનું પોલીસ અધિકારીઓનુ મહેકમ

ક્રમ

મહેકમ

પોલીસ
અધિક્ષક

નાયબ
પોલીસ
અધિક્ષક

પોલીસ
ઇન્‍સ્‍પેક્ટર

વુમન પો.ઇન્‍સ.

પોલીસ સબ
ઇન્‍સ્‍પેક્ટર
(અનાર્મ)

વુમન પો.સ.ઇ.

પોલીસ સબ
ઇન્‍સ્‍પેક્ટર
(આર્મ)

કુલ

મંજૂર

૧૩

૪૭

૭૯

હાજ૨

૧૧

૩૮

૬૧

ખાલી જગ્યા

-

-

૧૮

 

ત્યા૨ બાદ સ૨કા૨શ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંક:મહક/૧૦૮૨/૯પ૭૪, તા.૧૪/૦૮/૧૯૮૭ ના આધારે અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગ૨ જિલ્લાદનું વિભાજન ક૨વામાં આવ્યું . જે આધારે હાલના અમદાવાદ ગ્રામ્ય જિલ્લો તા.૧૧/૦૨/૧૯૮૮થી સ્વતંત્ર અસ્તિત્વમાં આવ્યો. જેમાં ઉત્તરોત્ત૨ જુદા જુદા પ્રકા૨ના સંદેશ-વ્યવહા૨, વાહન વ્યવહા૨ તેમ જ વૈજ્ઞાનિક ઢબે ગુનાઓની તપાસ માટે રાજ્ય સ૨કા૨ દ્વારા વિવિધ સવલતો ઉભી ક૨વામા આવેલ છે.

 

ડી.એસ.પી

ડી.વાય.એસ.પી.

પોલીસ ઇન્‍સ્‍પેક્ટર

૧૩

વુમન પોલીસ ઇન્‍સ્‍પેક્ટર

પોલીસ સબ ઇન્‍સ્‍પેક્ટર

૩૮

વુમન પોલીસ સબ ઇન્‍સ્‍પેક્ટર

કોન્સ્ટેબલ

૯૫૮

કુલ

૧૦૧૬

 

 

 

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી તા.૦૫/૧૦/૨૦૦૯ના રોજ થી સ૨ખેજ-ગાંધીનગ૨ હાઈવે, દિવ્ય -ભાસ્કર પ્રેસની નજીકમાં, મકરબા, અમદાવાદ-૩૮૦૦૫૫ નવા સ્થળે ખાતે કાર્ય૨ત કરવામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીના ગુહ વિભાગના ઠરાવ ક્રમાંક:મહક/૧૦૦૮/૩૭૯૦/સ  તા.૨૩/૯/૨૦૦૯  થી  મહિલા પો.સ્ટે મંજુર થયેલ છે. જે તા.૨૭/૦૧/૨૦૧૦ થી કાર્યરત કરવામાં આવેલ  છે. આ સમયે  અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ધોળકા, વિરમગામ અને સ૨ખેજ ત્રણ ડિવિઝનમાં થઈ કુલ-૨૦ પોલીસ સ્ટેશન નીચે મુજબના હતા.

સરખેજ ડિવિઝન

ધોળકા ડિવિઝન

વિરમગામ ડિવિઝન

સરખેજ

ધોળકા

વિરમગામ ટાઉન

સાણંદ

બાવળા

વિરમગામ રૂ૨લ

કણભા

કોઠ

દેત્રોજ

અસલાલી

ધંધુકા

વિઠ્ઠલાપુર

બોપલ

બગોદરા

માંડલ

ચાંગોદર

ધોલેરા

 

 

બ૨વાળા

 

 

રાણપુ૨

 

મહીલા પોલીસ સ્‍ટેશન

 

 

  • રાણપુર અને બરવાળા બોટાદ જીલ્લામાં સમાવેશ                         

                                  સરકારશ્રીના મહેસૂલ  વિભાગના જાહેરનામા  ક્રમાંક:જીએમએમ/૨૦૧૩/૭૧ /એમ/પીએફઆર/૧૦૨૦/ ૦૧૩/૧૩૯/એલ તા.૧૩/૮/૨૦૧૩થી નવો બોટાદ જિલ્લો અસ્તિત્વમાં આવેલ જેમાં અમદાવાદ જીલ્લાના રાણપુર અને બરવાળા પો.સ્ટે વિસ્તારનો સમાવેશ થતાં તા.૨૭/૧૨/૨૦૧૩ ક.સ બાદથી   રાણપુર અને બરવાળા પો.સ્ટે બોટાદ જીલ્લામાં આપવામાં આવેલ છે.

(૧) વિવેકાનંદનગર પો.સ્ટે

              ગુજરાત સરકારશ્રીના ગુહ વિભાગના ઠરાવ ક્રમાંક:મહક/૧૦૨૦૧૨/૩૪૮૯/સ  તા.૨૮/૧૧/૨૦૧૩ થી  કણભા પો.સ્ટે ના  વિવેકાનંદનગર આઉટ પોસ્ટ અપગ્રેડ કરી પો.સ્ટે મંજુર થયેલ છે. જેની તા.૧૬/૫/૨૦૧૫ થી કાર્યરત છે.

(૨) સાણંદ જી.આઇ.ડી.સી            

                ગુજરાત સરકારશ્રીના ગુહ વિભાગના ઠરાવ ક્રમાંક:મહક/૧૦૨૦૧૧/૩૨૨૭/સ  તા.૨૭/૭/૨૦૧૨  થી  સાણંદ પો.સ્ટે નું  વિભાજન કરી  સાણંદ જી.આઇ.ડી.સી પો.સ્ટે મંજુર થયેલ છે. જે તા.૨૧/૫/૨૦૧૫ થી કાર્યરત છે.

 

(૩) ધોળકા રૂરલ            

     ગુજરાત સરકારશ્રીના ગુહ વિભાગના ઠરાવ ક્રમાંક:મહક/૧૦૨૦૧૩/૩૬૪૨/સ  તા.૧૬/૧૦/૨૦૧૪  થી  ધોળકા પો.સ્ટે નું  વિભાજન કરી  ધોળકા રૂરલ પો.સ્ટે મંજુર થયેલ છે. જે તા.૨૫/૫/૨૦૧૫ થી કાર્યરત છે. આમ હાલમાં અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ધોળકા, વિરમગામ અને સ૨ખેજ ત્રણ ડિવિઝનમાં થઈ કુલ-૨૦ પોલીસ સ્ટેશન નીચે મુજબના કાર્યરત છે.

સરખેજ ડિવિઝન

ધોળકા ડિવિઝન

વિરમગામ ડિવિઝન

સાણંદ

ધોળકા

વિરમગામ ટાઉન

કણભા

ધોળકા રૂરલ

વિરમગામ રૂ૨લ

અસલાલી

બાવળા

દેત્રોજ

બોપલ

કોઠ

વિઠ્ઠલાપુર

ચાંગોદર

ધંધુકા

માંડલ

વિવેકાનંદનગર

બગોદરા

 

સાણંદ જી.આઇ.ડી.સી.

ધોલેરા

 

મહીલા પોલીસ સ્‍ટેશન

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 24-06-2016