|
અત્રેના અમદાવાદ ગ્રામ્ય જિલ્લાંના ડીસ્ટ્રીકટ ટ્રેનિંગ સેન્ટર ખાતે CCTNS પ્રોજેકટ અંતગ્રત જીલ્લાના ૪૯૧ જેટલા અધિકારીશ્રીઓ/ કર્મચારીઓને તથા eGujCop પ્રોજેકટ અંતર્ગત જીલ્લાના ૩૯૯ જેટલા અધિકારી/ કર્મચારીઓને રોલબેઝ કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવેલ છે.
પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા., ગાંધીનગરનાઓના હુકમથી પોલીસ કર્મચારીઓ માટે રીફરેર્સ કોર્ષ, શ્રૃતિ ફોન્ટર તાલીમ નો આયોજન કરવામાં આવે છે.
આ ઉપરાંત, અત્રેના અમદાવાદ ગ્રામ્ય જિલ્લાં પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા., ગાંધીનગરનાઓના હુકમથી પોલીસ કર્મચારીઓ માટે બેચ વાઇઝ ‘‘ આધુનિક હથીયાર ‘‘ તાલીમનું આયોજન કરવામાં આવે છે.
|
|