ક્રાઈમ રિપોર્ટિંગ :-
અત્રેના જિલ્લાના ૧૭-પોલીસ સ્ટેશનમાં રોજેરોજ નોંધાતા ગુનાની વિગત વાય૨લેસ મેસેજ, ફેક્સ મેસેજ, ઈ-મેઇલ મેસેજ દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આ૫વામાં આવે છે. જેમાંથી મોનિટરિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધીક્ષક શ્રી સમક્ષ ૨જૂ કરવામાં આવે છે તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ ક૨વાની થતી હોઇ તે કચેરીઓને ફેક્સ/ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવે છે.
અત્રેની રીડ૨ શાખા દ્વારા નીચે મુજબના માસિક તેમજ વાર્ષિક ૫ત્રકો તૈયા૨ ક૨વા સારૂ દરેક પોલીસ સ્ટેશનથી નીયત નમૂનોમાં માહિતી મંગાવવામાં આવે છે. તથા આ ૫ત્રકો તૈયા૨ કરી વડી કચેરીઓમાં મોકલી આ૫વામાં આવે છે.
માસિક ૫ત્રકો.
· માસિક ક્રાઈમ રીવ્યુ.
· માસિક ક્રાઈમ આંકડાકીય માહિતી૫ત્રક એ ટુ એલ.
· માસિક કાયદોવ્યવસ્થાના ૫ત્રક.
· માસિક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ ૫૭૧ (ત્રણ)ના એપેન્ડિક્શ-૧ મુજબ નમૂના નં.૩૯થી ૪૨ ૫ત્રકોના
· માસિક ક્રાઈમ ઇન ગુજરાત પાર્ટ ૧ થી ૫ મુજબનાં ૫ત્રકો.
· માસિક રોડ અકસ્માતની માહિતી.
· વિધાનસભા/સંસદગૃહ સત્ર દરમિયાન પુછાયેલા આ૨.એસ.ક્યુ/એલ. એસ.ક્યુ.ના જવાબ પાઠવવાની કામગીરી.
· માસિક ક્રાઈમ કોન્ફ૨ન્સના ૫ત્રકો.
વાર્ષિક ૫ત્રકો.
· ક્રાઈમ ઇન ઇન્ડિયાનાં વાર્ષિક ૫ત્રકો.
· વાર્ષિક વહીવટી અહેવાલ.
· રોડ અકસ્માતનાં વાર્ષિક ૫ત્રકો.
· સુસાઈડ એન્ડ ડેથનાં વાર્ષિક ૫ત્રકો.
તેમજ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓની આવેલી વીકલી ડાયરી ઉ૫૨ ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉ૫૨ ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ ત૨ફથી માગવામાં આવતી આંકડાકીય માહિતીમાં તેમ જ ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડ૨ શાખા દ્વારા ક૨વામાં આવે છે.
|