Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૨૮/૧/૨૦૧૫ થી તા.૦૩/૧/૨૦૧

પ્રેસનોટ

એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય દ્વારા ૩૧ ડીસેમ્બર અનુસંધાને કરેલ કાર્યવાહિ

 

                   ૩૧ મી ડીસેમ્બર ૨૦૧૫ અનુસંધાને જીલ્લા કાર્યક્ષેત્ર વિસ્તારમાં જીલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે અને શાંતીપુર્ણ માહોલમાં ૩૧ ડીસેમ્બરનુ પર્વ પુર્ણ થાય તેમજ ગેરકાયદેસર પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ રાખવા તથા ગેર કાયદેસર દેશી તથા વિદેશીદારૂનુ વેચાણ કરતાં તથા હેરાફેરી કરતાં ઇસમોને શોધી કાઢવા માટે જીલ્લા પોલીસ અધિ.શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ એસ.ઓ.જી. પો.સ.ઇ. શ્રી બી.બી.ગોયલ તથા વી.એમ.કોલાદરા નાઓને સુચના તથા માર્ગદર્શન આપેલ જેઓની સીધી દેખરેખ હેઠળ એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય દ્વારા (૧) બગોદરા ખાતેથી વિદેશી દારૂની બોટલ નંગ – ૧૦ તથા કિંગ ફીશર બીયર ટીન નંગ – ૧૬ કિ.રૂ. ૬,૬૦૦/- તથા (૨) માંડલ ટાઉન ખાતેથી આરોપી રમેશજી રાજાજી ઠાકોર પાસેથી પંજાબ બનાવટની વ્હિસ્કી નંગ – ૫ કિ.રૂ.૧૫૦૦/- તથા (૩) સરખેજ ગાંધીનગર હાઇવે રોડ લીલાપુર ગામના પાટીયા પાસેથી આરોપી દશરથ બળદેવજી ઠાકોર તથા અલ્પેશ બળદેવજી ઠાકોર રહે. બાપુનગર અમદાવાદ નાઓને સી.એન.જી. રીક્ષા નં.જી.જે.૦૧ ટી.વી. ૨૮૨૧ માં દેશીદારૂ લીટર – ૯૪ કિ.રૂ.૧૮૮૦/- તથા સી.એન.જી. રીક્ષા ની કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૧,૮૮૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ ૩૧ મી ડીસેમ્બર અનુસંધાને એસ.ઓ.જી. શાખા દ્વારા જીલ્લા કાર્યક્ષેત્ર વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવામાં આવેલ છે.

           એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય દ્વારા ૩૧ ડીસેમ્બર અનુસંધાને કરેલ કાર્યવાહિ

            આજરોજ ૩૧ મી ડીસેમ્બર ૨૦૧૫ અનુસંધાને જીલ્લા કાર્યક્ષેત્ર વિસ્તારમાં જીલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે અને શાંતીપુર્ણ માહોલમાં ૩૧ ડીસેમ્બરનુ પર્વ પુર્ણ થાય તેમજ ગેરકાયદેસર પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ રાખવા તથા ગેર કાયદેસર દેશી તથા વિદેશીદારૂનુ વેચાણ કરતાં તથા હેરાફેરી કરતાં ઇસમોને શોધી કાઢવા માટે જીલ્લા પોલીસ અધિ.શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ એસ.ઓ.જી. પો.સ.ઇ. શ્રી બી.બી.ગોયલ તથા વી.એમ.કોલાદરા નાઓને સુચના તથા માર્ગદર્શન આપેલ જેઓની સીધી દેખરેખ હેઠળ એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય દ્વારા બોપલ પો.સ્ટે. ના બેલવ્યુ ફાર્મ નં. એ – ૧૯ ખાતેથી આરોપી હર્ષ એસ/ઓ પ્રજ્ઞેશભાઇ ચંપકલાલ શાહ રહે. બી/૪૦૧ ઓટાવર ગુરૂકુલ અમદાવાદ તથા વિવેક એસ/ઓ પરેશભાઇ માણેકલાલ રહે. ૨૪ અંબીકાનગર સોસાયટી ઉસ્માનપુરા અમદાવાદ વાળાને બ્લેન્ડર પ્રાઇડ બોટલ નંગ – ૩ કિ.રૂ.૧૫૦૦/- તથા વેટ ૬૯ વિદેશી દારૂની બોટલ નંગ – ૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને અટક કરવામાં આવેલ છે તેમજ ૩૧ મી ડીસેમ્બર તથા  ૧ લી જાન્યુઆરી અનુસંધાને એસ.ઓ.જી. શાખા દ્વારા જીલ્લા કાર્યક્ષેત્ર વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવામાં આવેલ છે.                 

          

                                   આમ અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ૩૧ મી ડીસેમ્બર નિમિત્તે તકેદારીના ભાગરૂપે એસ.ઓ.જી. ધ્વારા વીક દરમ્યાન ઉકત સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

 

                                        (નિર્લિપ્ત રાય)

                              પોલીસ અધિક્ષક

                         અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 05-01-2016