સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૨૧/૦૯/૨૦૧૫ થી તા.૨૭/૦૯/૨૦૧૫
બ્રેકીંગ ન્યુઝ
રૂ.૧,૨૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા કુલ- ૯ ઇસમોને ઝડપિ પાડતિ એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્ય
અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્તરાય સાહેબશ્રી ની સુચના અને માર્ગ દર્શન હેઠળ શ્રી એસ.એન.ચૌધરી પો.ઇન્સ. એલ.સી.બી, તથા શ્રી એસએન. રામાણી પો.સ.ઇ.શ્રી એલ.સીબી, અને ટીમે ચોક્કસ બાતમી આધારે ચાગોદર પો.સ્ટે. હદના સનાથલ ગમની સીમના ફાર્મ હાઉસમાં તીન પત્તીનો જુગાર રમતા કુલ- નવ જુગારીઓ ઝડપ્યા
કુલ- ૯ શકુનીઓ ઝડપાયા
(૧) સુખદેવસિંહ દિપસિંહ વાધેલા ઉ.વ ૪૦ રહે મુળગામ ખોડા તા સાણંદ હાલ ૨૬ આશા સોસાયટી સાણંદ
(૨) વિજયસિંહ ધનશ્યામસિંહ ઝાલા ઉ.વ ૩૭ રહે વાધેલા પાર્ક સોસાયટી બાવળા રોડ સાણંદ
(૩) કનુભાઇ નટુભાઇ પટેલ ઉ.વ ૫૮ રહે બગીચા સોસાયટી ગઢીયા તળાવ પાસે સાણંદ
(૪) ભુપેન્દ્રભાઇ ગોરધનભાઇ પટેલ ઉ.વ ૪૬ રહે નાળાની ભાગોળ સાણંદ
(૫) જટુભા ગુમાનસિંહ ચૌહાણ ઉ.વ ૪૯ રહે આશા સોસાયટી સાણંદ
(૬) જયેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા ઉ.વ ૩૦ રહે ૫૪ સોમનાથ સોસાયટી સાણંદ
(૭) રાજુભાઇ રામજીભાઇ ઠાકોર ઉ.વ ૩૫ રહે ટપાલ ચોક સાણંદ
(૮) ભુપેન્દ્રસિંહ દિપસિંહ વાધેલા ઉ.વ ૪૭ રહે દરબારી બગીચા સોસાયટી સાણંદ
(૯) રાજદિપસિંહ વનરાજસિંહ ઉર્ફે અનોપસિંહ ચૌહાણ ઉ.વ ૨૮ રહે સનાથલ તા સાણંદ
નાઓ જુગાર ના સાધનો તથા રોકડ રકમ રૂ. ૬૩૦૦૦/- તથા બે ટુવ્હીલ કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા મો.ફોન- ૯ કિ.રૂ. ૨૦,૫૦૦/- મળી કુલ રૂ. ૧,૨૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા
આમ જીલ્લા સ્થાનીક ગુન્હા શોધક શાખા ધ્વારા વીક દરમ્યાનઉકત જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
(નિર્લિપ્ત રાય)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ
|