|
સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૬/૦૪/૨૦૧૫ થી તા.૧૨/૦૪/૨૦૧૫
લુંટફાટ તથા માથાભારે તેમજ ગેર કાયદેસર દારૂ ના વેચાણની અસમાજીક પ્રવુતિ આચરતા ઇસમોની પાસા હેઠળ અટકાયત કરતી અમદાવાદ ગ્રામ્ય, જીલ્લા પોલીસ
અમદાવાદ જીલ્લાના સાણંદ તથા બાવળા તાલુકાના વિસ્તારમાં મિલકત વિરુધ્ધના ગુનાઓ આચરતી માથાભારે ગેંગ તથા સાણંદ તાલુકાના વિસ્તારમાં દાદાગીરીની તથા ગેરકાયદેસર દારૂના વેચાણની અસમાજીક પ્રવુતિ કરતા ઇસમોની વિરૂધ્ધ માં અસરકારક અટકાયતી પગલાં લેવા સારૂ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્તરાય સાહેબશ્રી નાઓએ આપેલ સુચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાંચ ના પો.સ.ઇ શ્રી એ.વાય.બલોચ તથા સ્ટાફ તેમજ શ્રી બી.એસ.વ્યાસ પો.ઇન્સ સાણંદ પોલીસ સ્ટેશન તથા સ્ટાફ નાઓ ધ્વારા નીચે જણાવ્યા મુજબના ઇસમોની તેમની અસમાજીક પ્રવુતિ સબબ પાસા હેઠળ અટકાયતમાં લેવા પાસા દરખાસ્તો તૈયાર કરી તેને જરૂરી અભિપ્રાય સહિત જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓ તરફ મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓ ધ્વારા સદરહું પાસા દરખાસ્તો માન્ય રાખી સદરી ઇસમોના વિરુધ્ધના પાસા વોરંટો જણાવ્યા મુજબની જેલોના જારી કરતા તેઓને ભારે જહેમત ઉઠાવી જણાવ્યા મુજબની તારીખોએ પાસા હેઠળ ડીટેઇન કરી જેલોમાં મોકલી આપવામાં આવતા સ્થાનીક પ્રજામાં રાહત અને સંતોષની લાગણી પ્રસરેલ છે.
અનું.નં.
|
પાસા અટકાયતીનું નામ સરનામું
|
વોરંટની બજવણી કર્યા તા.ટા.
|
કઇ જેલ
|
બજવણી કરનાર
|
૧
|
નવીનભાઇ નારણભાઇ કો.પટેલ રહે.ગામ જુવાલ તા.સાણંદ
|
તા ૦૭/૦૪/૧૫ ના કલાક ૨૦/૩૦
|
રાજકોટ
|
શ્રી એ.વાય.બલોચ પો.સ.ઇ એલ.સી.બી.
|
૨
|
રણછોડભાઇ ભુપતભાઇ કો.પટેલ રહે.ગામ ડરણ તા.સાણંદ
|
વડોદરા
|
૩
|
ભુપતભાઇ નવધણભાઇ કો.પટેલ રહે.ગામ સાંકોળ તા.બાવળા
|
સુરત
|
૪
|
રાધેશ્યામભાઇ નાગજીભાઇ કો.પટેલ રહે.ગામ સાંકોળ તા.બાવળા
|
તા ૦૭/૦૪/૧૫ કલાક ૨૦/૩૦
|
સુરત
|
શ્રી એ.વાય.બલોચ પો.સ.ઇ એલ.સી.બી
|
૫
|
હરીભાઇ બાબુભાઇ કો.પટેલ રહે.ગામ જુવાલ તા.સાણંદ
|
સુરત
|
૬
|
સરદારભાઇ કાંતીલાલ કો.પટેલ રહે.ગામ જુવાલ તા.સાણંદ
|
રાજકોટ
|
૭
|
ઇરફાન સ/ઓ શૌકતઅલી મહંમદઅલી સૈયદ રહે.વેજલપુર અમદાવાદ
|
તા ૦૯/૦૪/૧૫ ના કલાક ૨૧/૦૦
|
સુરત
|
૮
|
ગજેન્દસિહ ઉર્ફે મુન્નો રધુવીરસિહ વાધેલા રહે.ગામ કાણેટી તા.સાણંદ
|
તા ૦૬/૦૪/૧૫ કલાક ૧૪/૩૦
|
વડોદરા
|
શ્રી બી.એસ.વ્યાસ પો.ઇન્સ સાણંદ પો.સ્ટે.
|
૯
|
દીપક ઉર્ફે સદામ દશરથભાઇ વાણીયા રહે.મુ.સાણંદ એસ.ટી.સ્ટેન્ડની સામે તા.સાણંદ
|
તા ૦૬/૦૪/૧૫ કલાક ૧૯/૩૦
|
વડોદરા
|
શ્રી બી.એસ.વ્યાસ પો.ઇન્સ સાણંદ પો.સ્ટે.
|
આમ સપ્તાહ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસ ધ્વારા ગુનાહીત માનસ ધરાવી અસમાજીક પ્રવુતી આચરતા કુલ નવ ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અટકાયતમાં જેલોમાં મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(નિર્લિપ્તરાય)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ
|
|