Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૧૫/૦૯/૨૦૧ થી તા.૨૧/૦૯/૨૦૧

                                                    

 ચોરીમાં ગયેલ જતુંનાશક દવાનો જથ્થો કબજે કરી  બે સાગરીતોની એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્‍ય ધ્‍વારા અટકાયત.

                        ગઇ તા.૧૯/૦૯/૨૦૧૪ ના રોજ કુષિ ક્રોપ.સાયન્સ પ્લોટ નં.૧૧૬/૧૧૭ જી.આઇ.ડી.સી.કેરાલા બાવળા મુકામે આવેલ જતુંનાશક દવાની ફેકટરીમાં થી જુદી જુદી જતુંનાશક દવા કિ.રૂ. ૯૩૧૨૦/- રૂ. ની ચોરી થવા પામેલ જે અંગે બાવળા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૦૪/૨૦૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ થી ગુન્હો નોધાયેલ જે ગુનો વણશોધાયેલ હોઇ જતુંનાશક દવાની ચોરીનો આ ગુન્‍હો શોધવા શ્રી, નિર્લિપ્‍તરાય પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્‍ય નાઓએ પો.સ.ઇ.શ્રી એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્‍ય નાઓને સૂચના કરેલ, શ્રી એ.વાય.બલોચ પો.સ.ઇ.શ્રી એલ.સી.બી, અને ટીમે આ કામે બાતમી હકીકત મેળવી ગોઠવી ચોરીમાં ગયેલ જતુંનાશક દવા જુદી જુદી કંપનીની કિ.રૂ ૯૩૧૨૦/- ની બાવળા તાલુકાના ભાયલા ગામે આરોપીના ધરે સંતાડેલ તે મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડેલ          

(૧) જીતુભાઇ હેમુભાઇ ગોયેલ (તળપદા કોળી ) ઉ.વ.૩ રહે.નવા પરા ભાયલા તા.બાવળા મુળ રહે.હડાળા ભાલ તા.લીમડી જી.સુરેન્દનગર  

(૨) ગૌતમકુમાર સ/ઓ શીવનાથ દેવનારાયણ યાદવ ઉ.વ.૨૨ રહે.પ્લોટ નં.૧૧૬/૧૧૭ જી.આઇ.ડી.સી.કેરાલા તા.બાવળા જી.અમદાવાદ મુળ રહે.ગામ સીસૈડાકલા તોસકલડીયા જી.ચંદ્રવટી થાણા ધીના (યુ.પી)          

                 

                       ઉક્ત આરોપીઓના કબજામાંથી ચોરીમાં ગયેલ જતુંનાશક દવા કિ.રૂ. ૯૩૧૨૦/- ની નંગ – ૧૧ પુંઠાના બોક્ષ કબજે કરી આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ ઉપરોકત આ ગુન્‍હાની કબૂલાત કરેલ.

 

            આમ જીલ્લા એલ.સી.બી.ધ્વારા સપ્તાહ દરમ્યાન  જતુંનાશક દવા ચોરીનો ગુન્હો શોધી ચોરીમાં ગયેલ જતું

 નાશક દવાનો જથ્થો કબજે કરી આરોપીઓને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(નિર્લિપ્ત રાય)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 23-09-2014