Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

પોલીસ અધિક્ષકશ્રીનો સંદેશ
Rating :  Star Star Star Star Star   

'વ્હાલા નાગરિકો''

                    અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વેબસાઇટ પર આપનું હાર્દિક સ્વાગત છે. પોલીસ જાહેર જનતાને વધારે સારી રીતે સેવા આપી શકે તે માટે આવી વેબસાઇટ બનાવવી ખૂબ જ જરૂરી હતી. કાયદાનું પાલન કરાવનાર સંસ્થા માટે સાયબર ટેક્નોલોજીના જમાનામાં માહિતીની તાત્કાલિક આપ-લે થાય તે ખૂબ જ અનિવાર્ય છે. મને આશા છે કેઇન્ટરનેટના માઘ્યમથી નાગરિકોને અવિરત પોલીસની મદદ અને પ્રજાને તેમની રજૂઆતો કરવાનો માર્ગ મોકળો થશે.

                 અમારી મુખ્ય પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા અગમચેતીભર્યાં પગલાં ભરી પોલીસ અને પ્રજાની ભાગીદારીથી ગુનાખોરી પર અંકુશ લાવવાની છે.

આ વેબસાઇટ દ્વારા પ્રજા પોલીસની કાર્યશૈલી જાણી શકશે અને નાગરિકોને તેમના સકારાત્મક અભિપ્રાયોને વાચા આપવા માટે જરૂરી માઘ્યમ મળી રહેશે.

               અમદાવાદ ગ્રામ્ય પોલીસ પ્રજાની અપેક્ષાઓ ઉપર ખરી ઊતરવાના હકારાત્મક પ્રયત્‍નો કરશે અને ''પોલીસ પ્રજાનો મિત્ર''ની ઉક્તિને સાચી ઠેરવશે.

               ઈ-ગવર્નમેન્‍ટના સાચા ઉપયોગ માટે પોલીસનું આ મહત્વનું કદમ છે. વેબસાઇટ માટેની ફરીયાદો અને સૂચનો આવકાર્ય છે. અમે આ વેબસાઇટને નિરંતર અપડેટ કરતા રહીશું જેથી આપ ફરીથી આ વેબસાઇટ ઉપર વિઝિટ કરશો.

 

  (ઓમ પ્રકાશ જાટ)
 પોલીસ અધીક્ષક
અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 03-12-2024