પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય
http://www.spahmedabad.gujarat.gov.in

બદોબસ્ત

8/28/2025 5:42:44 AM

બંદોબસ્‍ત

 

                                    અત્રેના જિલ્લામાં વૌઠા મેળો તથા ભડિયાદ ઉર્સ જેવા પ્રસંગોએ મોટા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ ઉ૫રાંત મહાનુભાવો તથા અતિમહાનુભાવોની જિલ્લાની મુલાકાત સમયે તથા ધાર્મિક પ્રસંગોએ મોટા બંદોબસ્ત ક૨વામાં આવે છે.

                                    અત્રેના જીલ્લા ખાતે ’’સ્‍વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા’’ તથા ગરીબ કલ્‍યાણ મેળા તથા પ્રાથમિક શાળા પ્રવેશોત્‍સોવતેમજ ‘‘કૃષિ રથ‘‘ જેવા કાર્યક્રમો માં માનનીય મુખ્યમંત્રીશ્રી, તેમજ અન્ય મહાનુભાવોશ્રીઓ ઉપસ્થિત રહે છે અને કાર્યક્રમનો બંદોબસ્‍ત જાળવવામાં આવે છે.